ગુજરાતમાં છેલ્લા પાંચેક દિવસથી મધ્યગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનાં કેટલાક વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે. જો કે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યનાં અનેક વિસ્તારોમાં હજી પણ 11મી તારીખ સુધી તોફાની વરસાદ પડી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આ શક્યતા વધારે છે.
વિભાગના અનુસાર ગુજરાતમાં દક્ષિણ પશ્ચિમી પવન છે. આગામી પાંચ દિવસ દરમિયાન સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, બોટાદ, જૂનાગઢ, અમરેલી, કચ્છ, ડાંગ, નર્મદા, ભરૂચ, નવસારી, વલસાડ, સુરત અને તાપી સહિતનાં જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.