હાલના સમયે ઉત્તર ભારત ઠંડીથી ખરાબ રીતે ધ્રૂજી રહ્યું છે. ધુમ્મસ અને ઠંડીથી ઘેરાયેલી દિલ્હીમાં ત્રણ દિવસ સુધી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને આ કારણોસર રાજધાનીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. IMDએ જણાવ્યું છે કે, આજથી આગામી ત્રણ દિવસ સુધી દિલ્હીમાં ભારે વરસાદની સંભાવના છે.