Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સમગ્ર દેશમાં હાલ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ત્યારે ભારતીય મોસમ વિભાગે ચોમાસાને લઈને મહત્વની જાહેરાત કરી છે. હવામાન વિભાગે ચોમાસાને લઈને પૂર્વાનુમાન જાહેર કર્યું છે. 5 જૂનથી ચોમાસુ કેરળમાં બેસશે. સમુદ્રમાં હાલ પ્રિમોન્સુન એક્ટિવિટીની શરૂઆત પણ થઈ ગઈ છે. ચોમાસું 4 દિવસ મોંડુ અથવા વહેલું બેસી તેવુ અનુમાન છે.

ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગના નિયામક જયંત સરકારે જણાવ્યું હતું કે, આ વર્ષે ગુજરાત સહિત દેશના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં 96થી 104 ટકા જેટલો વરસાદ થવાની સંભાવના છે. દેશમાં કેરળ ખાતે સંભવિત તારીખ 5 જૂને ચોમાસાનું આગમન થશે. જેના સંભવિત 15થી 20 દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન થશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ