ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં 5 દિવસ મધ્યમથી ભારે વરસાદ પડશે. સાથે જ રાજ્યમાં દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન પણ ફુંકાશે. જેથી તંત્ર સહિત લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
હવામાન વિભાગના મતે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, ડાંગ, નર્મદા, સુરતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે નવસારી, ભરૂચ, વલસાડમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. એટલું જ નહીં, અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.