રાજયમાં ગતરોજ એકાએક હવામાનમાં પલ્ટો જોવા મળ્યો હતા જેના કારણે દિવસભર વાદળછાયું જોવા મળ્યું હતું. મોડી સાંજે ગાજવીજ સાથે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડતા ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન થયું છે. ત્યારે હવામાન વિભાગના મતે હજુ આગામી 12 કલાકમાં રાજ્યના અનેક જિલ્લા અને તાલુકામાં વરસાદ પડી શકે છે. શિયાળુ પાકની કાપણી સમયે જ વરસાદ આવતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.