સોમનાથ ટ્રસ્ટની આજે મળનારી વર્ચ્યુઅલ બેઠક મોકૂફ રાખવામાં આવી છે. આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી સહિતના ટ્રસ્ટીઓ જોડાવાના હતા. મહત્વનું છે કે થોડા સમય પહેલા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું નિધન થયુ હતુ. કેશુભાઈ પટેલ સોમનાથ ટ્રસ્ટના ચેરમેન પણ હતા. તેમના નિધન બાદ ચેરમેનનું પદ ખાલી પડ્યું છે.