દેશમાં કોરોના સંકટ વચ્ચે પ્રવાસી મજૂરોને ઘણા પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલાને લઈને ગુરૂવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ, જેમાં સરકાર તરફથી હાલની સ્થિતિ વિશે માહિતી આપવામાં આવી હતી. કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મેહતાએ દલીલો આપી હતી. તો કોર્ટ તરફથી આ દરમિયાન રેલ ટિકિટો, જમવાની સુવિધાને લઈને સવાલ કરવામાં આવ્યા હતા.