દેશના કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહએ લોકસભામાં સંબોધન કર્યું હતું. જેમાં જણાવ્યું હતું કે સરહદ પર રહેતા માણસોની જિંદગી ખૂબ જ મહત્વની છે. તેઓએ વધુમાં કહ્યું હતું કે માનવતાના આધારે અનામત મળવું જોઈએ. દેશના વિભાજન માટે કોંગ્રેસ જવાદાર છે અને તેની સજા આખો દેશ ભોગવી રહ્યો છે. કોણે કાશ્મીરી પંડીતોને ભગાવ્યા છે તેના પર પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો. નરેન્દ્ર મોદીએ જન્મુ અને કાશ્મીર માટે 80 હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું હતું.