છેલ્લા ઘણા સમયથી જૂનાગઢ અને સાસણ આસપાસના રહેણાત વિસ્તારોમાં સિંહના આટાફેરા વધી ચુક્યા છે. ઘણીવાર સિંહ શહેરી વિસ્તારમાં ફરતા પણ જોવા મળે છે. તેમાં પણ છેલ્લા ઘણા સમયથી જૂનાગઢ શહેરમાં સિંહ અનેકવાર દેખાઈ ચુક્યા છે. ગત સપ્તાહમાં પણ શહેરના જોષીપુરા વિસ્તારમાં સિંહ ફરતા જોવા મળ્યા હતા.
આ વખતે સિંહ જૂનાગઢ રેલ્વે સ્ટેશન પાસે આવેલી સરોવર પોર્ટીકો હોટેલનો ગેટ કુદી અને હોટેલના કોરીડોરમાં ફરતો જોવા મળ્યો હતો. આ ઘટના વહેલી સવારે બની હતી જ્યારે અહીં લોકોની અવરજવર હતી નહીં.