કોંગ્રેસ પ્રવક્તા સંજય નિરુપમે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી પર ટીપ્પણી વિશે જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યાપાલ મલિક વિરુદ્ધ વિવાદિત નિવેદન આપી દીધું છે. તેમણે કહ્યું કે, રાજ્યપાલ તેમની ખુરશી બચાવવા માટે નરેન્દ્ર મોદીની ચાપલૂસી અને ચમચાગિરી કરી રહ્યા છે. દેશના બધા ગવર્નર સરકારના ચમચા હોય છે. સત્યપાલ મલિક પણ ચમચા જ છે. તેઓ મોદીના રાજીવ ગાંધી વિરુદ્ધના નિવેદનને સમર્થન આપી રહ્યા છે. રાજ્યપાલે તેમના નૈતિક મૂલ્યોનું ધ્યાન રાખવુ જોઈએ. મોદીએ થોડા દિવસ પહેલાં જ બોફોર્સ સોદાનો ઉલ્લેખ કરીને રાજીવ ગાંધીને ભ્રષ્ટાચારી નંબર 1 કહ્યા હતા.