ગઈકાલે કોરોના વાયરસના કેસોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 10126 દર્દી મળ્યા જે 263 દિવસ બાદ કોરોના કેસોમાં સૌથી મોટો ઘટાડો જણાવવામાં આવી રહ્યો છે. વળી, રિકવર થનાર દર્દીઓની સંખ્યા વધી રહી છે. સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા પણ ઘટીને હવે 1,40,638 થઈ ગઈ છે. જો કે, કોરોનાથી જીવ ગુમાવનાર લોકોની સંખ્યા રોજની 200થી વધુ છે.