ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ ચેન KFC એ સોમવારે સોશિયલ મીડિયા પર કાશ્મીર સંબંધિત પોસ્ટ્સ પર જાહેર આક્રોશને પગલે માફી માંગી છે. સોશિયલ મીડિયા પર કંપનીની પાકિસ્તાન સ્થિત ફ્રેન્ચાઈઝીની પોસ્ટ્સે કાશ્મીરના અલગતાવાદીઓને સમર્થન આપ્યું છે. ટ્વિટર પર કેએફસી ઈન્ડિયાના સત્તાવાર એકાઉન્ટમાંથી બહાર પાડવામાં આવેલ એક સંદેશમાં લખ્યું છે કે, “દેશની બહારથી કેએફસીના કેટલાક સોશિયલ મીડિયા પર પ્રકાશિત કરવામાં આવેલી પોસ્ટ માટે અમે દિલથી દિલગીર છીએ.અમે ભારતનું સન્માન કરીએ છીએ અને તમામ ભારતીયોની ગર્વ સાથે સેવા કરવાના અમારા સંકલ્પ માટે પ્રતિબદ્ધ છીએ.