કાશ્મીરી પંડિતો પર બનેલી ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' રિલીઝ થયા બાદથી જ ચર્ચામાં આવી ગઈ છે અને આ ફિલ્મને લઈને દેશમાં ભારે હોબાળો મચ્યો છે. વળી,આ ફિલ્મને ઘણા રાજ્યોમાં ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં પણ ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને લઈને થયેલા હોબાળા વચ્ચે ફિલ્મને ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે. યુપીના સીએમ યોગી કાશ્મીરી પંડિતો પર બનેલી ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' રિલીઝ થયા બાદથી જ ચર્ચામાં આવી ગઈ છે અને આ ફિલ્મને લઈને દેશમાં ભારે હોબાળો મચ્યો છે. વળી,આ ફિલ્મને ઘણા રાજ્યોમાં ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં પણ ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને લઈને થયેલા હોબાળા વચ્ચે ફિલ્મને ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથે આ અંગે આદેશ જારી કર્યો છે.