કાશ્મીરી પંડિતો ના દર્દ પર આધારિત બોલિવૂડ ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' ના દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રી ને શુક્રવારે સરકાર દ્વારા Y શ્રેણીની સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. સમાચાર એજન્સી જણાવ્યું કે, વિવેક અગ્નિહોત્રીને સમગ્ર ભારતમાં CRPF કવર સાથે Y શ્રેણીની સુરક્ષા મળશે. તેની ફિલ્મને લઈને વધી રહેલા વિવાદ બાદ આવું કરવામાં આવ્યું છે.