ફિલ્મી સિતારાઓ અને ફિલ્મી શોની ઝાકઝમાળનો હવે કપિલ શર્મા માટે અંત આવી ગયો છે. એના સ્ટારડમ પર હવે જોખમ ઉભું થયું છે કારણ કે એના શોનું રેટીંગ ગગડીને તળિયે પહોંચ્યું છે. એક સમયે ટીઆરપી રેટીંગમાં અગ્રેસર સ્થાન ભોગવતો એનો શો હવે ૧૪માં નંબરે છે. બીજી બાજુ જે ચેનલ પર કપિલ શર્મા અને સુનીલ ગ્રોવરના શોનું પ્રસારણ થતું હતું એ ચેનલ સુનીલ ગ્રોવર બીજી ચેનલોમાં ન જાય એ માટે અથાક પ્રયાસો કરી રહી છે. ચેનલે સુનીલ ગ્રોવરને શોના યજમાન બનવાની ઓફર કરી છે.