સુપ્રીમ કોર્ટે દાઉદી વોરા મુસ્લિમ સહિતના કેટલાંક ચોક્કસ સમુદાયોમાં મહિલાઓની સુન્નત અથવા ખતનાની ધાર્મિક પરંપરા પર આકરા પ્રહાર કરતાં સુપ્રીમ કોર્ટે સોમવારે હાથ ધરાયેલી સુનાવણીમાં જણાવ્યું હતું કે, મહિલાઓની સુન્નત સ્વીકાર્ય નથી. મહિલાનું ગૌરવ ધાર્મિક પરંપરાના નામે ખંડિત શા માટે થવું જોઈએ? કોઈ વ્યક્તિના શરીરનું ગૌરવ શા માટે અને કેવી રીતે ધર્મ અને તેની પરંપરાનો હિસ્સો હોવો જોઈએ? આ પ્રકારની પરંપરા કિશોરીનાં શરીરના ગૌરવનું હનન કરે છે.