જેઇઇ-નીટ પરીક્ષાને લઈને સમગ્ર દેશમાં ચાલી રહેલ હોબાળાની વચ્ચે આજથી જેઈઈ મુખ્ય પરીક્ષા યોજોવાની છે. પરીક્ષા આજેથી લઈને 6 સપ્ટેમ્બરની વચ્ચે લેવાશે. જોકે, છેલ્લાં ઘણાં દિવસથી પરીક્ષા લેવાને લઈને ઘણો વિરોધ થઈ રહ્યો હતો. તમામ વિપક્ષી રાજનીતિક પાર્ટીઓ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ટાંકીને પરીક્ષા ટાળવાની માગ કરી હતી. તેમાં મમતા બેનર્જી, રાહુલ ગાંધી સહિત અન્ય નેતાઓના નામ છે. પરીક્ષા બે શિફ્ટમાં યોજાશે. સવારે 9 કલાકથી બપોરે 12 કલાક અને બપોરે 3 કલાકથી સાંજે 6 કલાકની વચ્ચે થશે.