કોરોનાને લઈને IPLને અનિશ્ચિત કાળ માટે ટાળી દેવામાં આવી હતી. જોકે હવે IPLના આયોજનની સંભાવના વધી ચુકી છે, અને ખરાબ સમયમાં પણ ક્રિકેટ પ્રશંસકો માટે સારા સમાચાર આવ્યા છે કે BCCIએ IPL સિઝન-13નું આયોજન 25 સપ્ટેમ્બરથી શરૂ કરે તેવી શકયતા છે. સૂત્રો પાસેથી જાણવા મળ્યા પ્રમાણે આ ટુર્નામેન્ટ એક નવેમ્બર સુધી ચાલી શકે છે જોકે ત્યારે જ શક્ય બને જ્યારે કોરોનાવાયરસના કેસમાં ઘટાડો થશે.