મોંઘવારીને કારણે વૈશ્વિક બજારમાં વ્યાજદર વધતા ભારતીય શેરમાર્કેટ અને ડેટ માર્કેટમાંથી જોવા મળી રહેલ આઉટફ્લોને કારણે ભારતીય ચલણ પર સતત દબાણ જોવા મળી રહ્યું છે.
દલાલ સ્ટ્રીટમાંથી જોવા મળી રહેલ સદંતર વિદેશી રોકાણકારોના આઉટફ્લોને કારણે ભારતીય ચલણ ડોલરની સામે 79ને પાર નીકળ્યો છે. રૂપિયો મંગળવારના સત્રમાં 9 પૈસાના ઘટાડે 79.04 પર ખુલ્યો હતો અને 12 કલાકે રૂપિયો 12 પૈસાના ઘટાડે 79.07 પર ટ્રેડ કરી રહ્યો છે.