ભારતીય રેલવેએ કોરોના વાયરસને કારણે મુસાફર ટ્રેનોને 21 દિવસ સુધી સ્થગિત કર્યા બાદ 15 એપ્રિલથી પોતાની સેવા શરૂ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. સુત્રોએ જણાવ્યુ કે રેલવેેએ તમામ સુરક્ષા કર્મીઓ, સ્ટાફ, ગાર્ડ, ટીટીઇ અને અન્ય અધિકારીઓને 15 એપ્રિલથી પોત પોતાના કાર્યસ્થળો પર પરત ફરવા માટે તૈયાર રહેવા કહેવામાં આવ્યુ છે. સૂત્રોની જાણકારી મુજબ, 17 ઝોનોને પોત પોતાની સેવા સંચાલિત કરવા માટે તૈયાર રહેવાનો સંદેશ આપવામાં આવ્યો છે.