જમ્મુ કાશ્મીરમાં 370 કલમ હટાવ્યા બાદ અનેક લોકોની રોજગારી છીનવાઈ છે. કાશ્મીરમાં બજાર હજી અનેક જગ્યાએ બંધ જોવા મળી રહ્યા છે. જયારે કાશ્મીરની અર્થ વ્યવસ્થા પર ભારે અસર વર્તાઈ રહી છે અને ત્યાંના યુવાનો રોજગારીની શોધ કરી રહ્યા છે.
શ્રી નગરમાં અનેક હોટલ છે ત્યાંના માલિકોનું કહેવું છે કે આવી જ હાલત રહી તો કેટલાક લોકોને નોકરી માંથી છટણી કરવી પડશે અને હોટલો બંધ કરવાનો વારો આવશે. ટ્રાવેલ્સ એન્જસીઓને પણ ખૂબ ભારી માત્રમાં આર્થિક નુકસાન વેઠવું પડે છે તેવી માહિતી મીડિયાના આધારે માહિતી મળી છે.
સરકારી આંકડા પ્રમાણે કાશ્મીરમાં જૂન મહિનામાં 1.74 લાખ પ્રવાસીઓ આવ્યા હતા અને જયારે જુલાઈમાં 3,403 વિદેશ સહિત 1.52 લાખ પ્રવાસીઓ કાશ્મીર આવ્યા હતા. જયારે ઓગસ્ટ મહિનાની જાણકારી સરકારની પાસે કોઈ પ્રકારની માહિતી હોય તેવું જાણવા મળ્યું નથી. કાશ્મીરના પ્રવાસીના નિદેશક અહમદ વાનીનું કહેવું છે કે અમારી પાસે કોઈ પ્રવાસીઓ આવવાના છે તેની માહિતી નથી.