કેન્દ્રીય મંત્રી અમિત શાહએ કંઝાવલા કાંડ પર મોટુ એક્શન લીધુ. અમિત શાહે નિર્દેશનમાં ગૃહમંત્રાલયે કંઝાવલા કાંડ પર દિલ્હી પોલીસ કમિશ્નર સાથે વિસ્તૃત રિપોર્ટની માગ કરી છે. દિલ્હી પોલીસમાં વિશેષ આયુક્ત આલિની સિંહને વિસ્તૃત રિપોર્ટ ગૃહ મત્રાલયને સોપવામાં માટે કહેવામાં આવ્યુ છે. બીજી તરફ આ મામલાનો વધુ એખ સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે. નવા સીસીટીવી ફુટેજમાં