ફિલ્મ અભિનેત્રી કંગના રનૌટને ગૃહ મંત્રાલય તરફથી વાય શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ થોડાક દિવસોથી કંગનાને ધમકીઓ મળી રહી છે. જેથી ગૃહ મંત્રાલયે તેને વાય કેટેગરીની સુરક્ષા આપવાનો નિર્ણય લીધો છે. નોંધનીય છે કે, ગત એક સપ્તાહથી કંગના અને શિવસેનાના સાંસદ સંજય રા.તની વચ્ચે વાક યુદ્ધ ચાલી રહ્યું છે. કંગનાને સંજય રાઉત તરફથી મુંબઈ ન આવવાની ધમકી આપવામાં આવી છે.