મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં રવિવારે વિશ્વ હિન્દુ દિવસના અવસરે અખિલ ભારતીય હિન્દુ મહાસભાએ એક પુસ્તકાલય શરૂ કર્યું જે મહાત્મા ગાંધીના હત્યારા નથુરામ ગોડસે ના જીવન અને વિચારધારાને સમર્પિત છે.
ગ્વાલિયરમાં ગોડસે જ્ઞાન શાળાનું ઉદ્ઘાટન દૌલત ગંજ સ્થિત હિન્દુ મહાસભાના કાર્યલય ખાતે કરવામાં આવ્યું.
આ જ્ઞાનશાળામાં નથુરામ ગોડસે સાથે જોડાયેલી જાણકારીઓને લગતું સાહિત્ય એકત્ર કરવામાં આવ્યું છે.