કોરોના અંગે થયેલી સુઓમોટોની અરજીનો મામલામાં ગુજરાત હાઇકોર્ટ માં સુનાવણી ચાલુ છે. હાઈકોર્ટે કોરોના મામલે સુઓમોટોને લઈ વચગાળાનો હુકમ આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું કે, નારી સંરક્ષણ ગૃહ અને બાળ ગૃહ અને વૃદ્ધાઆશ્રમ માટે મેડિકલ સ્ટાફ તૈનાત કરો. સાથે જ હાઈકોર્ટે કોરોનાની ત્રીજી લહેર માટે સરકારને તૈયારી કરવા સૂચનો કર્યા છે.
કોરોના સંક્રમણ મુદ્દે થયેલી જાહેર હિતની અરજીમાં હાઇકોર્ટ મહત્વનો હુકમ કર્યો છે. હાઈકોર્ટે રાજ્ય સરકારને કહ્યું કે, મેડિકલ એક્સપોર્ટના અનુમાન મુજબની કોરોના વાયરસ સંક્રમણની ત્રીજી લહેર માટે રાજ્ય સરકાર તૈયાર રહે. રાજ્ય સરકારની તૈયારીઓમાં ઉણપ ના હોવી જોઈએ.