હાઈકોર્ટે દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાની નિમણૂકને પડકારતી અરજીને ફગાવી દીધી છે. ગુજરાત કેડરના IPS અધિકારી રાકેશ અસ્થાના માટે આ મોટી રાહત છે. તમને જણાવી દઈએ કે આ અરજીમાં રાકેશ અસ્થાનાની નિમણૂક રદ કરવાની માંગ કરવામાં આવી હતી, જેને હાઈકોર્ટે ફગાવી દીધી છે. જણાવી દઈએ કે રાકેશ અસ્થાનાની નિમણૂકને એક એનજીઓ દ્વારા પડકારવામાં આવી હતી.