Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દિલ્હીમાં ભોંયરામાં ચાલતા કોચિંગ સેન્ટરમાં પાણી ભરાતા ત્રણ વિદ્યાર્થીઓના મોત નિપજ્યા હતા. આ મામલે સ્વતંત્ર તપાસની માગ કરતી અરજીની સુનાવણી દરમિયાન દિલ્હી હાઇકોર્ટે ફરી એક વખત દિલ્હી પોલીસ અને મ્યૂનિ. કોર્પોરેશનનો ઉધડો લીધો હતો. સાથે જ સમગ્ર મામલાની તપાસ સીબીઆઇને સોપી છે. હાઇકોર્ટે કહ્યું હતું કે આ એક ગુનાહિત બેદરકારી છે, ત્યાં કોઇ સ્વિમિંગ પૂલ નહોતો, સિવિક પ્લાનિંગ કેવી રીતે કામ કરે છે તે અંગે મ્યૂનિ.ના અધિકારીઓ અજાણ છે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ