ક્રૂઝ શિપ ડ્રગ પાર્ટી પ્રકરણે 25 દિવસના જેલવાસ બાદ શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન અને સહ આરોપી અરબાઝ મર્ચન્ટ તથા મુનમુન ધમેચાને બોમ્બે હાઇ કોર્ટે જામીન મંજૂર કર્યા છે.
છેલ્લા બે દિવસથી બોમ્બે હાઇ કોર્ટમાં દલીલો ચાલ્યા બાદ આખરે આજે સુનાવણી પૂર્ણ થતાં કોર્ટે જામીન મંજૂર કર્યા હતા. ચુકાદાની વિગત આવતી કાલે જાણવા મળશે અને આર્યન તથા અન્ય બે આરોપીએ હજી એક રાત જેલમાં વિતાવવી પડશે તેઓના જામીનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આવતી કાલે અથવા શનિવારે તેો જેલમાંથી છૂટી શકશે.