ગુજરાત રાજ્યમાં અનેક વખત ગટર કે ટાંક ની સાફસફાઈ કરવાથી મોત થયાની ઘટના સામે આવી છે. તેના બાબતે મોત ન નીપજે તેના માટે સુપ્રીમ કોર્ટે 6 વર્ષ પહેલાં કેટલાક આદેશ બહાર પાડ્યાં હતા જોકે તેનું અમલીકરણ ન થતા હાઇકોર્ટમાં રિટ દાખલ કરાતા જસ્ટિસ એસ.આર.બ્રહ્મભટ્ટ અને એ.પી. ઠાકરની ખંડપીઠે ગટરમાં ઉતરવાથી થતા મોતને અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા શું પગલા લેવામાં આવ્યા એ મુદ્દે રિપોર્ટ રજૂ કરવાનો હુકમ કર્યો હતો...આ મામલે વધુ સુનાવણી 25મી જૂનના રોજ હાથ ધરવામાં આવશે.
હાઈકોર્ટે રાજ્ય સરકારને ગટર કે ટાંકા સાફ કરવામાં ઉપયોગી થતા ઉપકરણો લાવવામાં આવ્યા છે કે કેમ, કેટલા લોકો મૃત્યું પામ્યા છે અને શું વળતર ચુકવવામાં આવ્યું છે સહિતની વિગતો રિપોર્ટમાં રજૂ કરવાનો હુકમ કર્યો છે..