દુનિયાભરમાં કોરોના વાયરસ ફેલાઇ રહ્યો છે તે વચ્ચે વિશ્વ સ્વાસ્થય સંગઠનના (WHO)ના મહાનિદેશક ટ્રેડ્રોસ એડનૉમ ગેબ્રિયેસસએ ભારતના પ્રયાસોને વખાણ્યા છે. લોકો દ્વારા આરોગ્ય સેતુના એપનો ઉપયોગ કરવા મામલે મહાનિર્દેશકે સહી જણાવતા તેના વખાણ કર્યા છે. અને કહ્યું છે કે તેનાથી સાર્વજનિક સ્વાસ્થય વિભાગોને પણ કોરોનાથી સંક્રમિત ક્લસ્ટર્સ વિષે પૂર્વાનૂમાન લગાવવામાં મદદ મળી છે. આ ક્રમમાં જ તપાસનું ક્ષેત્રફળ પણ વધારવામાં આવ્યું છે. જેથાથી સ્વાસ્થય વિભાગને મોટી મદદ મળી છે.