આગામી નાણાકીય વર્ષ માટે એચવન-બી વિઝા અરજીની નોંધણીની પ્રક્રિયા પહેલી માર્ચથી શરૂ કરાશે અને સફળ ઉમેદવારોને લોટના કોમ્પ્યુટર ડ્રો મારફતે 31 માર્ચ સુધીમાં જાણકારી આપી દેવાશે, એમ ફેડરલ એજન્સીએ આજે જાહેરાત કરી હતી.
શુક્રવારે યુએસ સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વીસીસ દ્વારા બાયડેન વહીવટી તંત્રે પરંપરાગત લોટરી ડ્રો સીસ્ટમને ચાલુ રાખવાની જાહેરાત કરી ેતેના એક દિવસ પછી જાહેરાત કરાઇ હતી.વિદેશી પ્રોફેશનલમાં વર્ક વિઝાની ખુબ માગ હોય છે.