રાજ્યમાં દારૂબંધીને લઈને ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો નિર્ણય કર્યા છે. જેમાં પ્રોહિબિશનના ગુના હેઠળ પકડાયેલા વાહનો હાલ નહી છૂટે અને મુદ્દામાલ છોડાવવા માટે હાઈકોર્ટમાં કરેલી સીધી અરજીઓ કોર્ટ નહીં સ્વીકારશે નહીં. મુદ્દામાલ તરીકે જપ્ત થયેલા વાહનો છોડાવવા માટે પહેલા નીચેની અદાલતમાં અરજી કરવાની રહેશે ત્યાર બાદ નીચેની અદાલત અરજી ફગાવે ત્યારબાદ હાઇકોર્ટમાં જો અપીલ થાય તો સુપ્રીમ કોર્ટનો હુકમ ના આવે ત્યાં સુધી મુદ્દામાલ નહી છૂટશે નહીં. હાલની પરિસ્થિતિમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ જપ્ત થયેલા વાહનો નું ભવિષ્ય અનિશ્ચિત છે.