એક બાજુ કોરોનાના કેસ વધી રહ્યા છે. ગુજરાતમાં પણ કોરોનાનો વિસ્ફોટ થયો છે. કહી શકાય કે, અમદાવાદ અને સુરત કોરોનાનું એપી સેન્ટર બની રહ્યું છે. તો અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો થતા માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં પણ વધારો થયો છે. અમદાવાદમાં 228 માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન હતા જે પૈકી 3 વિસ્તારને દૂર કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં 26નો ઉમેરો થયો હતો. આ સાથે જ અમદાવાદમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનનો આંકડો 251 પર પહોંચ્યો છે.