ગોવામાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસને જોતાં રાજ્ય સરકારે તાત્કાલિક પ્રભાવથી લોકડાઉન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં પ્રવેશની તમામ જગ્યાઓ પોલીસ બળની ચોકસાઈ વધારી દેવામાં આવી છે. ગોવામાં વીકએન્ડની ભીડની આશંકા અને વધતા જતા કોરોના વાયરસ સંક્રમણને જોતાં રાજ્ય સરકારે લોકડાઉનની જાહેરાત કરી છે. ગોવામાં કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે લાગૂ ત્રણ દિવસના લોકડાઉન પહેલાં દિવસે રસ્તા પર લોકોની બિનજરૂરી અવરજવરને રોકવા માટે ભારે સંખ્યામાં પોલીસ દળ તૈનાત છે.
ગોવામાં હજુ સુધી કોવિડ-19ના 3108 કેસ સામે આવી ચૂકી ગયા છે અને 19 દર્દીઓના મોત થઇ ચૂક્યા છે.