અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ત્યારે તેને લઇને તૈયારીઓ લગભગ પૂર્ણ થઇ ચૂકી છે. મંદિરના પ્રાંગણને પણ ફૂલોથી શણગારાયું છે. તેને લગતો એક વીડિયો પણ હવે સામે આવ્યો છે જેમાં ભરપૂર રોનક જોવા મળી રહી છે અને રોશનીમાં રામમંદિર ઝળહળી રહ્યું છે.