Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું કે જમ્મૂ-કાશ્મીરમાં ધારા 370 હટાવવામાં કોઇ સાંપ્રદાયિક દ્રષ્ટિકોણ નથી. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જમ્મૂ-કાશ્મીરમાં હિંસાના સમાચાર છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ સમક્ષ સત્ય જણાવવું જોઇએ કે હાલમાં કાશ્મીરમાં શું પરિસ્થિતિ છે.

જમ્મૂ કાશ્મીરના રાજ્યપાલે કહ્યું કે મે રાહુલ ગાંધીને અહી આવવા આમંત્રણ આપ્યું છે. મે તેમને જણાવ્યું છે કે હું તમારા માટા વિમાન મોકલીશ જેથી તમે ઘાટની સમીક્ષા કરી શકશો. આપ એક જવાબદાર વ્યક્તિ છો આવી વાત ન કરી શકો. ઉલ્લેખનીય છે કે રાજ્યપાલ સત્યપાલ મલિક કાશ્મીરમાં હિંસા સંબંધી કેટલાંક નેતાઓએ આપેલા નિવેદન અંગે પૂછાયેલા સવાલમાં જવાબ આપી રહ્યાં હતા. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ