વોટ્સએપની નવી પ્રાઇવસી પોલીસીની બબાલ ચાલી રહી છે ત્યારે ભારત સરકારે તેને યોગ્ય જવાબ આપવા માટે કટિબદ્ધ બની છે. કેન્દ્ર સરકાર મેસેજિંગ એપનું દેશી વર્ઝન લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. કેન્દ્ર સરકાર સ્વદેશી મેસેજિંગ એપ્લિકેશન 'સંદેશ અને સંવાદ' બનાવી રહી છે.