લોકસભામાં નાગરિકતા સંશોધન બિલને મંજૂરી મળ્યા બાદ હવે કેન્દ્ર સરકાર આ બિલને રાજ્યસભામાં પાસ કરાવાનીતૈયારીઓ શરૂ કરી દીધી છે. સોમવારે લોકસભામાં 311 મત સાથે આ બિલને મંજૂરી મળ્યા બાદ હવે ભાજપે 10 અને 11 ડિસેમ્બરે પોતાના પક્ષના રાજ્યસભા સાંસદો માટે વ્હીપ જારી કર્યો છે. જો કે અનુમાન મુજબ આજે અને આવતી કાલે બુધવારના રોજ રાજ્યસભામાં મતદાન માટે રજૂ કરવામાં આવશે.