Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સિંગાપોર અને દક્ષિણ કોરિયા સહિતના ઘણા દેશોમાં વધતા COVID-19 કેસોને પગલે, આરોગ્ય પ્રધાન (Health Minister)મનસુખ માંડવિયાએ આક્રમક જીનોમ સિક્વન્સિંગ અને સઘન દેખરેખ સાથે ઉચ્ચ સ્તરની તકેદારી રાખવાની હાકલ કરી છે. , દેશમાં કોવિડ-19ની સ્થિતિ અને રસીકરણ (Vaccination)ની પ્રગતિનું મૂલ્યાંકન કરવા બુધવારે માંડવિયાની અધ્યક્ષતામાં યોજાયેલી સમીક્ષા બેઠક દરમિયાન આ નિર્દેશો આપવામાં આવ્યા હોવાનું એક સત્તાવાર સૂત્રએ TOI ને જણાવ્યું હતું.
ભારતમાં કોરોનાના કેસોમાં થોડો વધારો થયો છે (Covid-19 Cases) મંગળવારે, કોવિડ -19 ના 2,876 નવા કેસ નોંધાયા છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં, 3884 લોકો આ જીવલેણ રોગને હરાવવામાં સફળ રહ્યા છે, જે પછી સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા (Active Cases In india) ઘટીને 32,811 થઈ ગઈ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ