દેશ માં કોરોના વેક્સીનેશનને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. પહેલી એપ્રિલથી 45 વર્ષથી ઉપરના તમામ લોકો કોરોના વેક્સીન લઈ શકશે. કેન્દ્રીય કેબિનેટ એ મંગળવારે તેની જાહેરાત કરી છે. પ્રકાશ જાવડેકરે કહ્યું કે અત્યાર સુધી 45થી 60 વર્ષની વચ્ચે માત્ર ગંભીર બીમારીવાળા લોકોને જ વેક્સીન આપવામાં આવી રહી હતી. પરંતુ પહેલી એપ્રિલથી 45 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો કોરોના વેક્સીન લઈ શકશે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, દેશમાં વેક્સીનની પૂરતી માત્રા ઉપલબ્ધ છે. કોરોના વેક્સીનની ક્યાં પણ અછત નથી.