કોરોના મહામારીનો ત્રીજો વેવ આવી શકે છે તેવી આશંકા વચ્ચે ખેડૂત નેતા રાકેશ ટિકૈતે સરકારને ચેતવણી આપીને કહ્યુ છે કે, છેલ્લા સાત મહિનાથી ખેડૂત આંદોલન ચાલી રહ્યુ છે પણ સરકારને શરમ નથી આવી રહી. કોરોનાનો ત્રીજો વેવ આવશે તો પણ અમે અહીંયા જ રહીશું અને આંદોલન ચાલુ રાખીશું. આંદોલન કોઈ પણ સંજોગોમાં પાછુ ખેંચવામાં નહીં આવે.