કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના સોશિયલ મીડિયા થકી કેન્દ્રની મોદી સરકાર પરના હુમલા યથાવત છે.
ગઈકાલે રાહુલ ગાંધીએ એક વિદેશી ઈન્સ્ટિટ્યુટના અહેવાલનો હવાલો આપીને કહ્યુ હતુ કે, હવે ભારત લોકતાંત્રિક દેશ નથી રહ્યો ત્યારે આજે તેમણે વધતી જતી બેકારીના મુદ્દે સરકારને ઘેરી છે.
રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યુ હતુ કે, વિદ્યાર્થીઓને નોકરી જોઈએ છે પણ સરકાર નોકરી આપી રહી નથી અને નોકરીની માંગણીના બદલામાં સરકાર વિદ્યાર્થીઓને પોલીસના દંડા, વોટર ગનથી પાણી તેમજ નોકરીની માંગ કરનારા વિદ્યાર્થીઓને દેશદ્રોહીનુ લેબલ આપી રહી છે.