Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બુધવારે સુપ્રીમ કોર્ટે ફરી એકવાર દિલ્હી NCRમાં વાયુ પ્રદૂષણ પર સુનાવણી શરૂ કરી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે ફરી એકવાર સરકારને સવાલ પૂછ્યો છે કે તેણે પ્રદૂષણ ઘટાડવા માટે શું કામ કર્યું છે. એટલું જ નહીં ખૂબ જ આકરી ટીપ્પણી કરતાં ચીફ જસ્ટિસ એનવી રમન્નાએ કહ્યું કે, સમસ્યા એ છે કે લોકોને ઊંચી અપેક્ષાઓ છે કે કોર્ટ કામ કરી રહી છે અને સરકાર કોઈ કામ નથી કરી રહી.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ