MBBS, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથિક જેવી ડિગ્રી પરીક્ષામાં વયની મર્યાદા અત્યાર સુધી લાગુ પડતી હતી. નેશનલ મેડિકલ કમિશને વર્ષ 2022માં આવા કોર્સમાં NEET(UG) પરીક્ષા આપી પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓને રાહત આપતા ઉંમરની મહતમ મર્યાદા દૂર કરવાનો નિર્ણય કર્યો છે.