ન્યાયાધીશોની નિયુક્તિ મામલે ફરી એકવાર મોદી સરકાર અને સુપ્રીમ કોર્ટ સામસામે આવી ગયાં છે. ૧૦મી મેના રોજ ચીફ જસ્ટિસ રંજન ગોગોઇના નેતૃત્વ હેઠળના સુપ્રીમ કોર્ટના કોલેજિયમે મધ્યપ્રદેશ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે જસ્ટિસ એ એ કુરેશીની નિયુક્તિ કરવાની ભલામણ કરી હતી. જસ્ટિસ એ એ કુરેશી પેરેન્ટ ગુજરાત હાઇકોર્ટના સીનિયર મોસ્ટ જજ છે. મધ્ય પ્રદેશ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સંજયકુમાર સેઠ ૯મી જૂનના રોજ નિવૃત્ત થઇ રહ્યાં છે.