વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિજિટલ ચલણ ઇ-રૂપી લોન્ચ કરતા જણાવ્યું હતું કે સરકાર ટેકનોલોજીનો ઉપયોગ કરીને રાંધણ ગેસ સબસિડી, રાશનના નાણા અને અન્ય સામાજિક કલ્યાણની યોજનાઓનું લાભાર્થીઓને સીધા ટ્રાન્સફર કરીને 1.78 લાખ કરોડ બચાવ્યા હતા અને આ રીતે સિસ્ટમના છીંડા ભર્યા હતા.
આમ સરકારે ડીબીટી દ્વારા આટલી જંગી રકમ બચાવી હતી. વડાપ્રધાને આજે ઇ-રૂપીનું વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા લોન્ચ કરતા આ વાત જણાવી હતી. ઇ-રૂપી વાઉચર આધારિત પેમેન્ટ સોલ્યુશન્સ છે. ઇ-રૂપી દ્વારા કેશલેસ અને કોન્ટેક્ટલેસ પેમેન્ટ કરી શકાય છે. મુંબઈમાં એક મહિલાએ ખાનગી હોસ્પિટલમાં ઇ-રૂપી દ્વારા રસી માટે ચૂકવણી કરી.