Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઓક્ટોબરથી શરૂ થતા માર્કેટિંગ વર્ષ ૨૦૨૨-૨૩ માટે સરકારે શેરડીના ટેકાના ભાવમાં ક્વિન્ટલદીઠ  ૧૫ રૂપિયા વધારીને ૩૦૫ રૂપિયા કર્યો છે. ખાંડની મિલો પાસેથી ખેડૂતોને એક ક્વિન્ટલ શેરડી માટે ઓછામાં ઓછા ૩૦૫ રૂપિયા મળશે. 
સરકારના આ નિર્ણયથી શેરડીના પાંચ કરોડ ખેડૂતો, તેમના આશ્ચિતો, ખાંડની મિલો અને તેનાથી સંબધિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા પાંચ લાખ શ્રમિકોેને ફાયદો થશે. 
વડાપ્રધાનનરેન્દ્ર મોદીના નેતૃત્ત્વવાળી આર્થિક બાબતોની કેબિનેટ કમિટીએ માર્કેટિંગ વર્ષ (ઓક્ટોબર-સપ્ટેમ્બર) ૨૦૨૨-૨૩ માટે શેરડીનો ટેકાનો ભાવ ૩૦૫ રૂપિયા કરવાના નિર્ણયને મંજૂરી આપી છે. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ