સરકારે આજે પાક વર્ષ ૨૦૨૧-૨૨ માટે ડાંગરના ટેકાના ભાવમાં ૭૨ રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો કર્યો છે. આ સાથે જ ડાંગરનો ટેકાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ ૧૯૪૦ રૂપિયા થઇ ગયો છે. સરકારે વિવિધ ખરીફ પાકોના ટેકાના ભાવમાં ૫૦ ટકાથી ૬૫ ટકાનો વધારો કર્યો છે.
કેબિનેટ બેઠકમાં ૨૦૨૧-૨૨(જુલાઇ-જૂન) માટે વિવિધ ખરીફ પાકોના ટેકાના ભાવમાં ૫૦ ટકાથી ૬૫ ટકાનો વધારો કરાયો
ઉલ્લેખનીય છે કે ડાંગર મુખ્ય ખરીફ પાક છે અને તેની વાવણી દક્ષિણપશ્ચિમ ચોમાસાની શરૂઆત સાથે થાય છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે જૂનથી સપ્ટેમ્બ સુધીના સમયગાળામાં વરસાદ સામાન્ય રહેવાની આગાહી વ્યક્ત કરી છે.