રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ એક પત્રકાર પરિષદ સંબોધી હતી જેમાં તેમણે રાજ્યમાં યોજાનારા વેક્સિનેશન કાર્યક્રમ અંગે્ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં આગામી નવા વર્ષથી શરૂથનારા વેક્સિનેશન કાર્યક્રમની રૂપરેખ તૈયાર કરી દેવામાં આવી છે. આ વેક્સિનેશનનો કાર્યક્રમ રાજ્યમાં આગામી 1 વર્ષ કરતા વધુ ચાલશે.
સરકારે વેક્સિનેશન કાર્યક્રમ માટે ટાસ્કફોર્સની રચના કરી છે. આ ટાસ્કફોર્સના સદસ્યોના નામની આજે ડૉ.જયંતિ રવિએ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ ટાસ્ક ફોર્સમાં રાજ્યના પીડિયાટ્રિક્સ એસોસિએશનના વડા નવીન ઠક્કર, ડૉ.નશ્ચલ ભટ્ટ પીડિયાટ્રિક્સ, ડૉ. સપન પંડ્યા ઇમ્યૂનોલૉજિસ્ટ , ડૉ.ભદ્રેશ વ્યાસ જામનગર જીજી કૉલેજના એચ.ઓ.ડી.નો સમાવેશ થાય છે.