ભારતીય કિસાન યુનિયનના નેતા અને ખેડૂત આગેવાન રાકેશ ટિકૈતે આરોપ લગાવ્યો છે કે, છેલ્લા કેટલાક દિવસથી સરકારની ચૂપકીદી એ વાત તરફ ઈશારો કરી રહી છે કે, સરકાર આંદોલન સામે મોટી કાર્યવાહી કરવા જઈ રહી છે.
રવિવારે રાતે ટિકૈતે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે, છેલ્લા 15-20 દિવસથી કેન્દ્ર સરકાર ચૂપ બેઠી છે અને એ વાતનો સંકેત મળી રહ્યો છે કે, કશુંક તો થવાનુ છે. સરકાર આંદોલન સામે કોઈ પગલા ભરવા માટે હિલચાલ કરી રહી હોય તેમ લાગે છે.